HomeGujaratહળવદ – ધ્રાંગધ્રા હાઈવે પર રોંગ સાઈડમાં આવતા ટ્રેકટરે બાઈકને હડફેટે લેતા...

હળવદ – ધ્રાંગધ્રા હાઈવે પર રોંગ સાઈડમાં આવતા ટ્રેકટરે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

હળવદ ધ્રાંગધ્રા હાઈવે નજીક રણજીતગઢથી હળવદ માર્કેટીંગ યાર્ડ તરફ હમીરભાઈ પ્રભુભાઈ ધારિયાએ GJ-13-R-6856 નંબરનું બાઈક લઈને આવતા હોય તે દરમિયાન રોંગ સાઇડમાં આવેલ GJ-36-G-0335 નંબરનો ટ્રેકટર ચાલક તેનું ટ્રેકટર પુરઝડપે અને બેદકારીપુર્વક ચલાવી હમીરભાઈના બાઈકને હડફેટે લઇ મોત નીપજાવ્યું હતું. આ બનાવ અંગે હમીરભાઈના પુત્ર જયેશભાઈએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે તે ટ્રેકટર ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW