વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ધર્મનગરમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઈ વિંજવાડીયા નામના યુવાને ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો, જે બાદ તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

