HomeGujaratવાંકાનેરના ભલગામના પાટીયા નજીક આઇસરે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ઈજા

વાંકાનેરના ભલગામના પાટીયા નજીક આઇસરે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ઈજા

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.10/08 ના રોજ વીશીપરા, રામક્રીષ્ના પોટરી સામે રહેતા રામજીભાઈ દેવશીભાઈ ડાભી એ તેનું GJ-03-KS-5038 નંબર નું બાઈક લઇ જઈ રહેલ હોય તે દરમિયાન ભલગામ અને મેસરીયા ગામના પાટીયા પાસે આઈશર નંબર GJ-36-V-3611ના ચાલક મીનેશભાઇ ચંદુભાઇ માવીએ તેના આઈસર સાથે બાઈકને હડફેટે લેતા રામજીભાઈને ઈજાઓ પહોંચાડી હતી, આ બનાવ અંગે રામજીભાઈ ના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તે આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW