મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ:- 21/08/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે વીજપુરવઠો બંધ રહેશે.
જેમાં રામદેવ JGY તથા ફાટસર ખેતીવાડી ફીડર સવારે 07:00 થી બપોરે 01:30 વાગ્યા સુધી (પાનેલી અને ગીડચ ગામ) અને Vivanta ઇન્ડ. સવારે 11:00 થી બપોરે 12:00 વાગ્યે સુધી વીજકાપ રહેશે. ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

