HomeGujaratમોરબીમાં કારખાનામાં કામ કરતી વખતે લિફટમાં માથુ આવી જતા મોત

મોરબીમાં કારખાનામાં કામ કરતી વખતે લિફટમાં માથુ આવી જતા મોત

મોરબીના હરીપર કેરાળા ગામે આવેલ નેશનલ પ્રાવેઇટ લીમીટેડ કારખાનામાં કામ કરી અશ્વિનભાઈ દેવાભાઈ વાસણએ તેનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે કોઈ અકસ્માતે કામ કરતી વખતે લિફટમાં માથું આવી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી પોલીસને જાણ તથા, પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW