HomeGujaratમોરબીના ઘૂટું ગામની સીમમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબીના ઘૂટું ગામની સીમમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં બાતમીના આધારે રેડ મારતા ત્યાં કેનાલ રોડ પર આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝ ના કારખાના નજીક ઈંગ્લીશ દારૂ બીયર ના જથ્થા સાથે હેમસિંગ નંદાસિંગ રાવત અને ચંદ્રસિંગ ડવસિંગ રાવત નામના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ- 1784 કી રૂ.- 7,50,660 , બીયર ટીન નંગ-118 કી રૂ.- 11,800 તથા અન્ય મુદામાલ સહીત કુલ રૂ.- 8,65,460 નો મુદામાલ મળ્યો હતો. જે જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે બે શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW