HomeGujaratમોરબીના ખરેડા ગામે બોલેરોએ બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના ખરેડા ગામે બોલેરોએ બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના હળવદ તાલુકામાં સમલી વીક્રમભાઈની વાડીમા રહેતા મૂળ મહેસાણા જિલ્લાના વતની આંબાભાઇ સોનાભાઈ બજાણીયા ઉ.34 નામનો યુવાન કારખાનેથી મજૂરી કામ કરી તેનું GJ-36-P-9722 નંબરનું બાઈક લઈને ઘરે પરત ફરતો હતો. ત્યારે મોરબીના ખરેડા ગામની હાઈસ્કૂલ પાસે GJ-11-TT-9520 નંબરની બોલેરો ગાડીના ચાલકે આંબાભાઇના બાઈકને હડફેટે લેતા આંબાભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ કાંતિભાઈ સોનાભાઈ બજાણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે બોલેરોના ચાલક સામે ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW