HomeGujaratમોરબીના બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ નજીક જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીના બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ નજીક જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે બૌધ્ધનગર ફિલ્ટર હાઉસની નજીક જુગાર રમતા ભરતભાઈ બાબુભાઈ લાંબરીયા અને મેહુલભાઈ ત્રિભોવનભાઈ સનુરા નામના બંને શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 13,150 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW