HomeGujaratમોરબીના મયુરબ્રિજના ફૂટપાથ ઉપર બાઇક વડે સ્ટંટ કરનાર શખ્સને ટ્રાફિક પોલીસે પકડી...

મોરબીના મયુરબ્રિજના ફૂટપાથ ઉપર બાઇક વડે સ્ટંટ કરનાર શખ્સને ટ્રાફિક પોલીસે પકડી પાડ્યો

મોરબીના મયુરબ્રિજના ફુટપાથ ઉપર એક શખ્સ પોતાનું નંબર પ્લેટ વગરનું બાઇક ફુટપાથ ઉપર ચલાવતો હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. ટ્રાફિક પોલીસે તુરંત આ બાઈક GJ-36-AD-5108 નંબરના ચાલક કિરીટ બાબુભાઇ અગેચણીયા ઉ.વ.૨૪ રહે. વીસીપરા, અંગેચણીયા વાડી વિસ્તાર, અમરેલી રોડ, મોરબી-02 વાળાને શોધી કાઢ્યા બાદ તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સ અગાઉ પણ પ્રોહીબિશન અને જુગાર સહિતના 6 કેસો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW