HomeGujaratમોરબીના ઘૂટું નજીક જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

મોરબીના ઘૂટું નજીક જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

મોરબી એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે ઘૂટું ગામની સીમમાં આવેલ પાર્થ હોટલની બાજુમાં રેડ મારતા ઘટના સ્થળે જુગાર રમતા દયારામભાઈ શામજીભાઈ સોરીયા, યુનુસભાઈ હબીબભાઈ રાઠોડ, રાધવજીભાઈ ભુરાભાઈ પરેચા, દિલીપભાઈ રૂગનાથભાઈ સરવડીયા અને રૂપેશભાઈ લખમણભાઈ કલોલા નામના તમામ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 72,480 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW