HomeGujaratવાંકાનેરના તીથવા ગામે જુગાર રમતા પાંચ જુગારીયો ઝડપાયા

વાંકાનેરના તીથવા ગામે જુગાર રમતા પાંચ જુગારીયો ઝડપાયા

વાંકાનેરના તીથવા ગામે બાતમીના આધારે રેડ મારતા ગામેની સીમમાં આવેલ ઓરડીમાં જીગર રમતા સરફરાજભાઈ ઇબ્રાહિમભાઈ શેરસીયા, દિનેશભાઈ ભવાનભાઈ કાનાણી, મહમંદરફીકભાઈ અહમદભાઈ વકાલીયા, કાંતિલાલ બેચરભાઈ ભૂત અને દીપકભાઈ કરમશીભાઈ દેત્રોજાને પોલીસે ઝડપી લીધા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.- 53,850 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે પાંચ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW