HomeGujaratવાંકાનેર પોલીસે મહિકા ગામેથી વધુ એક સ્ટંટ બાજને પકડી કાયદાનું ભાન કરાવ્યું

વાંકાનેર પોલીસે મહિકા ગામેથી વધુ એક સ્ટંટ બાજને પકડી કાયદાનું ભાન કરાવ્યું

મોરબી જિલ્લામાં અવાર-નવાર હાઇવે પર બાઈક વડે જોખમી સ્ટંટ કરી આમ લોકોની અને પોતાની જિદગી જોખમમાં મુકે છે. તેવામાં હાલ વાંકાનેર તાલુકાના મહિકા ગામે ગત તા.28 એપ્રિલે GJ–36–AM– 0812 નંબરના બાઈક ઉપર સુતા સુતા સ્ટંટ કરી પોતાની અને રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તેવા સ્ટંટ કરી વીડિયો બનાવી ફરતો કરનાર આરોપી સંજય રમેશ મકવાણા ઉ.18 નામના શખ્સને પોલીસે શોધી કાઢી વાંકાનેર તાલુકા પોલીસે તેનું 30 હજારનું બાઈક કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW