HomeGujaratરાજકોટના પાર્લરના કામે જતી યુવતીના સ્કૂટરને ટ્રકે હડફેટે લેતા મૃત્યુ

રાજકોટના પાર્લરના કામે જતી યુવતીના સ્કૂટરને ટ્રકે હડફેટે લેતા મૃત્યુ

મોરબીના રેલવે સ્ટેશન પાછળ રોહિદાસપરા વિસ્તારમાં રહેતા અંજલીબેન જેરામભાઈ શુક્લ નામની યુવતી એ બ્યુટી પાર્લરનું કામ કરતા હોય તેવું જાણવા મળ્યું છે. આમ તેને રાજકોટ કામનો ઓડૅર મળ્યો હોવાથી તેઓ ગત તા.-07 ના રોજ સવારના સમયે તેનું મોટર સાઇકલ લઈને જતા હતા, તે દરમિયાન ટંકારાના મીતાણા ગામના ઓવરબ્રિજ ઉપર GJ-06-AZ-8676 નંબરના ટ્ર્ક ચાલકે અંજલીબેનના મોટર સાયકલને હડફેટે લેતા તેણીને ગંભીર ઇજા પહોંચતા તેને મુત્યુ થયું હતું. આ બનાવ અંગે તેના નાનાબેન પુનમબેને ટંકારા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW