HomeGujarat28 માં મહાવીર એવોર્ડ માટે નોમિનેશન કરાવવા માટે 30 જુલાઈ સુધી અરજી...

28 માં મહાવીર એવોર્ડ માટે નોમિનેશન કરાવવા માટે 30 જુલાઈ સુધી અરજી કરી શકાશે

ગુજરાત સરકાર દર વર્ષે વિવિધ ક્ષેત્રે અપાતા ભગવાન મહાવીર એવોર્ડ અનુસંધાને આ વર્ષ પણ ‘28 માં ભગવાન મહાવીર એવોર્ડ’ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જે અન્વયે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2024 છે.

આ એવોર્ડ 1. અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, 2. શિક્ષણ ક્ષેત્રે, 3. તબીબ ક્ષેત્રે અને 4. સમાજ સેવા ક્ષેત્રે એમ 4 કેટેગરીમાં અપાય છે. જે અંગેની તમામ વિગતો www.bmfawards.org પરથી મેળવી શકાશે. જેથી 30 જુલાઈ 2024 સુધીમાં  nominations.bmfawards@gmail.com પર નોમિનેશન કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW