HomeGujaratમોરબીના ભક્તિનગરમાં આધેડને હાર્ટએટેક આવતા મોત નીપજ્યું

મોરબીના ભક્તિનગરમાં આધેડને હાર્ટએટેક આવતા મોત નીપજ્યું

મોરબીના વાવડીરોડ ભકિતનગર-૨ સોસાયટીમાં રહેતા ભરતભાઈ કાનજીભાઈ ચાડમીયા એ ગત તા.-30/06/2024 ના રોજ તેના ઘરે આધેડને હાર્ટ એટેક આવતાની સાથે લીવર ફેઈલ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે સતીશભાઈ એ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW