HomeGujaratઆવતીકાલે ઘુંટુ ઔધોગિક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી માટે વિજપુરવઠો બંધ રહેશે

આવતીકાલે ઘુંટુ ઔધોગિક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી માટે વિજપુરવઠો બંધ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 15/06/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે.

સ્પેન્સરા ફીડર તથા રઘુવીર ફીડર સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે.આ મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW