HomeGujaratવિશ્વ બ્લડ ડોનેશનના દિવસે સેઝોન પેપરમિલ દ્વારા રક્ત કેમ્પ યોજી રાજકોટ અગ્નિકાન્ડમાં...

વિશ્વ બ્લડ ડોનેશનના દિવસે સેઝોન પેપરમિલ દ્વારા રક્ત કેમ્પ યોજી રાજકોટ અગ્નિકાન્ડમાં મૃત્યુ પામેલાને શ્રધ્ધાંજલી પાઠવી

આજે વિશ્વ બ્લડ ડોનેશન ના દિવસે રાજકોટ અગ્નિકાન્ડ માં મૃત્યુ પામેલા માણસો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે Sezon Papers Pvt Ltd અને Brownflod Papers LLP દ્વારા રક્ત કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં માલિકો અને કર્મચારીઓએ પોતાનું રક્ત આપી ને અનોખી રીતે શ્રઘ્ધાંજલિ આપી ને માનવતા ની મહેક પ્રસરાવી સાચા અર્થે વિશ્વ રક્તદાન દિવસ ની ઉજવણી કરી જેમાં શ્રી બ્લડ બેંક દ્વારા રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW