HomeGujaratમોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ચાર શખ્સોએ યુવાનને ઢોર માર માર્યો

મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ચાર શખ્સોએ યુવાનને ઢોર માર માર્યો

મોરબી શનાળા હાઉસિંગ બોર્ડમાં રહેતા ભાવિન કાનજીભાઈ મકવાણા નામના યુવાનને સુરેશભાઇ સાથે કેમ ફરેશ જેની સાથે અમારે મનદુખ ચાલતુ હોય જેથી આરોપી મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક પ્રકાશ રસિકભાઈ કોળી, અનિલ પ્રેમજીભાઈ કોળી, કાનજીભાઈ ધનજીભાઈ રાવળ અને બ્રિજરાજસિંહ જગતસિંહ જાડેજા નામના શખ્સોએ તેને ગાળો આપી લોખંડના પાઇપ વડે મૂંઢ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા ભાવીનભાઇએ તે ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW