HomeGujaratમોરબીના રફાળેશ્વર પાસેથી 13 વર્ષથી મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપીને પોલીસે પકડી...

મોરબીના રફાળેશ્વર પાસેથી 13 વર્ષથી મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપીને પોલીસે પકડી પાડ્યો

મોરબી પોલીસ દ્વારા બાતમીના આધારે રફાળેશ્વર ગામ નજીક તપાસ હાથ ધરતા રફાળેશ્વર ગામ નજીક આવેલ જે.ટી.સી. રોડ ખાતે મારામારીના ગુનામાં 13 વર્ષથી નાસતો ફરતો આરોપી હોવાની માહિતી મળતા તે રામનિવાસ શિવરામ લોલ ને પોલીસે પકડી પાડ્યો હતો.તે આરોપી મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના બીલાળા તાલુકાનો હતો, તે મારામારી ના ગુનામાં સંડાવાયેલો હતો અને જે 13 વર્ષથી પકડાયો ના હતો.તેને રફાળેશ્વર જે.ટી.સી. ખાતેથી પોલીસે તે આરોપીને પકડી ફર્લો સ્કોડ કચેરી ખાતે લાવી તેની અટક કરી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને સોપી આગળની કાર્યવાહી  હાથ ધરી     

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW