HomeGujaratમોરબીના વિજયનગરમાં રિક્ષાચાલકે બાળકને હડફેટે લેતા મોત

મોરબીના વિજયનગરમાં રિક્ષાચાલકે બાળકને હડફેટે લેતા મોત

મોરબીના વિસીપરા વિજયનગર પાસે આરોપી તેની GJ-06-Y-9213 નંબરની ઠાઠા વાળી લોડીંગ રીક્ષા ગફલત ભરી રીતે માનવ જીદગી જોખમાય તે રીતે હાંકતો હતો,તે સમયે વીશીપરા સુમરા સોસાયટી વિજયનગર શેરી નં-1માં સુલતાન જાવીદભાઈ સુમરા ઉવ.-09 એ શેરીમાં બાળકો સાથે રમતા હતા અને દોડા દોડી કરતા હોય તે વખતે તે રિક્ષા ચાલકે તેને રીક્ષાના પાછળના ટાયરમાં હળફેટે લેતા અકસ્માત થતા શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે દીકરાના માતા નાજીયાબેન એ તે રિક્ષા ચાલક સામે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW