HomeGujaratસદ્ગત પિતા ની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી મોરબી ના પત્રકારે શ્રધ્ધાંજલિ...

સદ્ગત પિતા ની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી મોરબી ના પત્રકારે શ્રધ્ધાંજલિ અર્પણ કરી

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં મોરબી ના પત્રકાર યોગેશભાઈ રંગપડીયા,સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયા ની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી

સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયા ની ત્રિમાસિક પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર પત્રકાર યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.આ તકે યોગેશભાઈ રંગપડીયા, સંજયભાઈ પટેલ, ગૌતમભાઈ પટેલ, અભયભાઈ પટેલ સહીતનાઓએ ઉપસ્થિત રહી, તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. તે ઉપરાંત  જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW