HomeGujaratમોરબીમાં સાળીના લગ્નમાં આવેલા જમાઈએ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ સાસરિયાઓને પણ...

મોરબીમાં સાળીના લગ્નમાં આવેલા જમાઈએ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ સાસરિયાઓને પણ માર્યા

મોરબીના માળિયા વનાલીયા ગામમાં રહેતા હેતલબેન શૈલેષભાઈ વાઘેલા ની નાની બહેન શીવાની સાથે મનોજ રાણા ભાઈ પરમારે લવ મેરેજ કરેલ હોય અને જ્યારે બીજી નાની બહેન પુજાના લગ્ન હોવાથી ગત તા18ના રોજ બન્ને બહેન શીવાની તથા આ કામના આરોપીઓ લગ્નમા પીપળી આવેલ હોય અને લગ્નમા હલદીના પ્રસંગમા શીવાની રાસ ગરબા રમતી હોય તે દરમ્યાન જમાઈ મનોજે તેની પત્ની શીવાની સાથે ગરબા રમવા બાબતે બોલાચાલી કરી હતી જેથી હેતલ તથા અમીતાબેન મનોજને સમજાવવા મનોજ અને જીતેન્દ્રે હેતલ બેન તેમજ સાસરિયાઓ સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેને ઢીકાપાટુનો મારમારી શરીરે મુઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા લગ્નનો પ્રસંગ ધિંગાણામાં બદલી ગયો હતો જે બાદ હેતલ બેને મનોજ પરમાર અને જીતેન્દ્ર સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW