HomeGujaratમોરબીના ફડસર ગામે રહેતા ભરતભાઈ કુંભારવાડીયા ના મકાનમાંથી દારૂ નો જથ્થો મળ્યો

મોરબીના ફડસર ગામે રહેતા ભરતભાઈ કુંભારવાડીયા ના મકાનમાંથી દારૂ નો જથ્થો મળ્યો

મોરબીના ફડસર ગામે રહેતા ભરતભાઈ બચુભાઈ કુંભારવાડીયા અને તેના દીકરા કરણભાઈ ભરતભાઈ કુંભારવાડીયા ના રહેણાંક મકાન ની પાછળ આવેલ તેના બીજા મકાનમાં ઇગલીશ દારૂ નો જથ્થો એલસીબી પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે શખ્સો ના મકાન માંથી ઇગલીશ દારૂ નો કુલ રૂ.1,44,955 મુદામાલ મળ્યો હતો અને પોલીસે કબ્જે કર્યો હતો.તે બંને શખ્સો વિરુદ્ધ દારૂ અંગે ગુનો નોધી એલસીબી એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW