મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલા રામધન આશ્રમમાં ઉમિયા મંદિર ખાતે માતા ઉમિયાજીનું 20મુ પાટોત્સવ મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં યોજાયો હતો આ પ્રસંગે કુમારિકા ભોજન અને બ્રહ્મભોજન તેમજ મહાપ્રસાદ અને મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મહેન્દ્રનગર તેમજ મોરબી આસપાસના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા તે રામધન આશ્રમના મુકેશ ભગતે જણાવ્યું છે

