HomeGujaratમોરબીમાં આવતીકાલે આ વિસ્તારોમાં મેન્ટનન્સ કામગીરીને લીધે રહેશે વીજકાપ

મોરબીમાં આવતીકાલે આ વિસ્તારોમાં મેન્ટનન્સ કામગીરીને લીધે રહેશે વીજકાપ

મોરબીમાં જી.ઈ.બી. દ્વારા તારીખ 11-05-2024 નાં શનિવાર નાં રોજ મેન્ટનન્સ ની કામગીરી ને પગલે દરબારગઢ ફીડર ના નીચે મુજબ ના વિસ્તાર માં સમારકામ માટે સવારે 6 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. મેન્ટનન્સ ની કામગીરીપૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

દરબારગઢના ફિડરમાં આવતા વિસ્તારો :-દફતરીશેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી,વેરાઈ શેરી,સોની બજાર,પારેખ શેરી, કંસારા શેરી,ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા,દેરાશરશેરી,ખત્રિવાડ 1 થી 7, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ.તથા આસપાસ ના વિસ્તારો આવતીકાલે વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW