વાંકાનેર તાલુકાના ઢુંવા ગામમાં રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે કાળુભાઈ ભીમજીભાઈ મકવાણા નામનો યુવક કામ ધંધો કરતો ન હોય જેના કારણે ઘરમાં આર્થિક ભીંસ વધતા પરિવારમાં ઝઘડા થતાં હોય અને આં કારણે ગઈ કાલે ધર્મેન્દ્ર ઢુવા ગામમાં અમૃત સિરામીક પાસેથી નીકળતા રેલવે ટ્રેક પર પહોંચ્યોમોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન નીચે પડતું મૂકી આપધાત કર્યો હતો બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

