HomeGujaratવનાળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જવાહર નવોદયની પરીક્ષા ઉત્તીર્ણ કરી

વનાળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જવાહર નવોદયની પરીક્ષા ઉત્તીર્ણ કરી

મોરબી તાલુકાની વનાળિયા પ્રા.શાળાની વિદ્યાર્થીની પૈજા કાવ્યા અવિનાશભાઈ નું જવાહર નવોદય વિદ્યાલય માં સિલેક્શન થતા શાળા તથા પરિવારનું નામ રોશન કરેલ છે

આ અગાઉ પણ તેમણે વાર્તા સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી ખાખરાળા ગામ, પૈજા પરિવાર તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.આ તકે કાવ્યા તથા તેમના શાળા પરિવારને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW