HomeGujaratમોરબીમાં એકલતાથી કંટાળી પ્રોઢે જીવાદોરી ટૂંકાવી

મોરબીમાં એકલતાથી કંટાળી પ્રોઢે જીવાદોરી ટૂંકાવી

મોરબી શહેરના લાયન્સનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા શંકરભાઇ ઉર્ફે રાજુભાઇ જેઠાભાઇ પરમાર નામના પ્રોઢ એકલા રહેતા હોય અને આ એકલતાથી કંટાળી પોતાના ઘરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા આસપાસના લોકોએ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.આ અંગે વધુ તપાસ પી એસ આઈ સોનારા ચલાવી રહ્યા છે પ્રાથમિક તપાસ મુજબ મૃતક અપરણિત હોય અને લગ્ન માટે પાત્ર ન મળતા નાસીપાસ થઇ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW