મોરબી નજીક રવાપર નજીક આવેલા બોની પાર્ક નજીક આવેલા કેશવ વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા લાભુબેન દેવજીભાઇ મેંદપરા નામના 69 વર્ષીય વૃદ્ધાએ ગત તા 8 માર્ચના રોજ તેમના જ ઘરમાં કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું બનાવ અંગે એ ડીવીઝન પોલીસે એ ડીવીઝન પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

