ઇન્ડીયા એક્ઝેટ ન્યૂઝ
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મયુરર્સિંહ ધર્મેદ્રસિંહ ઝાલાના ભાઈ અને તેનો મીત્રને ચાર પાંચ દીવસ પહેલા ઈનાયત ઉર્ફે ઈલુ સાથે તેના વિસ્તાર મા નહી આવવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતે મયુરસિંહ તેની પાસે જઈ વાત કરવા ગયા હતા અને આરોપી ઇનાયત સાથે વાત કરતા હતા તે દરમ્યાન ત્યા અલાઊદીન સમાએ પોતાની સ્વીફ્ટ કાર લઈ આવી ગાડી માથી ઉતરી મયુર સિંહને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુ નો મુંઢ માર મારી ઇનાય્તે તેના નેફા રહેલ છરી વડે ફરી. ને ડાબી આંખ ની સાઇડ મા છરી નો ઘા મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા ઘટનામાં મયુર સિંહને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડતા આંખના ભાગે બે ટાંકા આવેલ હતા બનાવ અંગે મયુર સિહે આરોપી ઇનાયત ઉર્ફે ઇલુ અને અલાઉદ્દીન સમાં વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

