HomeGujaratમોરબીમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયારૂ 10,200 રોકડા જપ્ત

મોરબીમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયારૂ 10,200 રોકડા જપ્ત

મોરબી શહેરના વાવડી રોડ પર આવેલા ભગવતીપરામાં કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી આ બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતોં અને જુગાર રમતા (૧) તુષારભાઈ ઘનશ્યામભાઈ ગોહીલ,મુનાભાઈ દેવાભાઈ લામકા, અમુભાઈ બાબુભાઈ ગુઢડાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 10,200 રોકડા ને જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કર્યું હતું આ અંગે તમામ આરોપી સામે જુગાર ધારા અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW