HomeGujaratમોરબીના વીરપરડા નજીક SMCના દરોડા, ડીઝલ ચોરીનું કૌભાંડ પકડાયું,

મોરબીના વીરપરડા નજીક SMCના દરોડા, ડીઝલ ચોરીનું કૌભાંડ પકડાયું,

જામનગરથી ડિઝલ ભરી અને કચ્છ કોસ્ટલ હાઇવે પર નીકળતા ટ્રકમાંથી મોરબી તાલુકાના વિરપરડા ગામની નજીક આવેલી હોટેલમાં ટેન્કર માંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની અને તેનું ગેર કાયદેસર વેચાણનું કૌભાંડ ચાલતા હોવાની મોરબી સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી આં બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી પીઆઈ સહિતનો કાફલો ત્રાટક્યો હતો અને એક ટેન્કરમાંથી ડીઝલ ચોરી પકડી પાડ્યું હતું.સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી ૨૧ હજાર લિટર ગેર કાયદેસર ડીઝલનો જથ્થો, ટેન્કર અને બે કાર સહિતનો ઉપરાંત નાના મોટા કેરબા અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કૌભાડના ૧૧ આરોપીઓના નામ ખુલ્યા છે જેમાંથી બે પોલીસ કર્મી હોવાનું સામે આવ્યું છે.હાલ અંગે કાયૅવાહી ચાલી રહી છે મોડી રાત્રે આ ઘટનામાં પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ શકે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW