HomeGujaratમોરબીમાં કોરોનાની રી-એન્ટ્રી 58 વર્ષીય આધેડનો રીપોર્ટ પોઝીટીવ

મોરબીમાં કોરોનાની રી-એન્ટ્રી 58 વર્ષીય આધેડનો રીપોર્ટ પોઝીટીવ

દેશભરમાં ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ દરરોજ પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે.મોરબીમાં પણ લાંબા સમય બાદ કોરોનાની એન્ટ્રી થઇ છે મોરબીમાં આજે 58 વર્ષીય આધેડનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આધેડનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર એક્ટીવ થયું હતું અને આધેડ કોના સંપર્કમાં આવવાથી પોઝીટીવ આવ્યા છે અથવા તાજેતરમાં ટ્રાવેલ હિસ્ટ્રી અંગે વિગત મેળવવવા તજ્વીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW