HomeGujaratમોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા

મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ કારિયા સોસાયટી નજીક જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે એ ડીવીઝન પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા મનીષ દેવકરણ ખાણધર,મશરૂ ગોકુળ કારેથા અસ્લમ કાસમ દલવાણી,કાદર દાઉદ શેખ અને પરેશ મનુભાઇ પાટડીયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 14,700 રોકડા અને જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આં અંગે એ ડીવીઝન પોલીસે તમામ આરોપી વિરુદ્ધ જુગાર ધારા અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW