HomeGujaratપતિના મોતથી વ્યથિત પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

પતિના મોતથી વ્યથિત પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

મોરબીના મકનસર ગામમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઈ ઝંઝવાંડિયા નામના યુવાનનું ગત તા 7 ના રોજ કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. જે બાદ તેમની પત્ની રાધાબેન પ્રવીણભાઈને લાગી આવ્યું હતું અને પતિના મોતથી લાગી આવ્યું હતું. અને આઘાતમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બાદ મહિલાના પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW