HomeGujaratમોરબી પોલીસની શી ટીમે જરૂરિયાતમંદ પરિવારને મીઠાઈ આપી દિવાળી ઉજવી

મોરબી પોલીસની શી ટીમે જરૂરિયાતમંદ પરિવારને મીઠાઈ આપી દિવાળી ઉજવી

દિવાળીનો પર્વ એટલે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે એક તરફ જ્યારે લોકો પોતાના પરિવાર સાથે ઉજવણી કરવામાં વ્યસ્ત છે સાથે સાથે લોકો નવા વર્ષ નિમિતે પોતાના અને આસપાસના લોકોને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યારે મોરબી પોલીસની શી ટીમે શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારના બાળકોને મીઠાઈનું વિતરણ કર્યું હતું અને સાચા અર્થમાં દિવાળીને સાર્થક બનાવવા પ્રયાસ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW