HomeGujaratમોરબીના બગથળામાં નકલંક ધામની જગ્યાએ બેસતા વર્ષે અન્નકૂટ યોજાશે

મોરબીના બગથળામાં નકલંક ધામની જગ્યાએ બેસતા વર્ષે અન્નકૂટ યોજાશે

મોરબીના બગથળા ગામ ખાતે આવેલા નકલંક ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિક્રમ સવંતના પ્રથમ દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે  તા 14 ના રોજ અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવમાં આવ્યું છે આ અન્નકૂટ મહોત્સવ અબ્દ પ્રસાદ વિતરણ કરવામાં આવશે સાથે સાથે તો દરેક ભાવિક ભક્તોની તેનો લાભ લેવા જણાવ્યું છે આ ઉપાંત રાત્રીના  સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનિક વિજયભાઈ ગઢવી અને ભગવતીબેન ગૌસ્વામી તેમના સાજીંદાઓના સથવારે ભજનની રમઝટ બોલાવશે આ કાર્યક્રમમાં જોડવા નકલંક ધામના મહંત દામજીભગત ટ્રસ્ટી તેમજ ગ્રામજનોએ આમંત્રણ પાઠવ્યું છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW