HomeGujaratમાળીયા તાલુકાનાં નાનાભેલા ગામએ શરદપૂનમ નિમિત્તે રાસ ગરબા નું વિશેષ આયોજન

માળીયા તાલુકાનાં નાનાભેલા ગામએ શરદપૂનમ નિમિત્તે રાસ ગરબા નું વિશેષ આયોજન

તા.28-10-2023 ને શનિવાર નાં રોજ શરદ પૂનમ નિમિત્તે રાત્રીનાં 9 વાગ્યાથી રાસ ગરબા નું વિશેષ આયોજન રામેશ્વર ઢોલ ત્રાંસા મંડળ – નાનાભેલા યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. તો મોરબી શહેરમાં તેમજ આસપાસનાં ગામોમાં રહેતાં સર્વે નાનાભેલાનાં વતનીઓને આ વિશેષ પ્રસંગે પોતાના માદરે વતન ખાતે રાસ ગરબામાં હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરવા ખાસ આમંત્રણ છે. ગરબા રાસ માં ભાઈઓને કોઈ પણ કલરના કુરતો પહેરીને આવવા વિનંતી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW