HomeGujaratમોરબીના રંગધરતી પાર્કમાં 23મીએ કાનગોપી રાસ યોજાશે

મોરબીના રંગધરતી પાર્કમાં 23મીએ કાનગોપી રાસ યોજાશે

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા રંગધરતી પાર્કમાં આગામી 23 ઓક્ટોબરના રોજ રાત્રે 9:30 કલાકે કાન ગોપી રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાયાવદરના પરેશ પટેલ ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવશે આ કાનગોપી રસમાં લોટીઉત્સવ, કૃષ્ણલીલા ભજવવામાં આવશે તેમ આદ્યશક્તિ ગરબી મંડળના આયોજકોએ જણવ્યું છે અને આ કાન ગોપીના રાસનો લાહવો લેવા આમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW