HomeGujaratમોરબીના જાંબુડીયા ગામે મોટી બેનના હાથમાંથી પડી જતા દાઝી જતાં માસુમ બાળકીનુ...

મોરબીના જાંબુડીયા ગામે મોટી બેનના હાથમાંથી પડી જતા દાઝી જતાં માસુમ બાળકીનુ મોત

મોરબીના જાંબુડીયા ગામની સીમમા આવેલ રીધમ સિરામિક કારખાના પાસે શાકભાજી તથા ફ્રુટ વેચવા માટે જતા રોશની તેની નાની બેન જીયાન્શીને લઇને કારખાનાની બહાર રેતી જેવા પડેલા ઢગલા ઉપર રમાડવા માટે જતા તે અંદરથી ગરમ હોય જેથી પગે દાઝવા લાગતા તેના હાથમાંથી પોતાની નાની બેન જીયાન્શી અકસ્માતે ઢગલામા પડી જતા તે શરીરે દાઝી જતા તેને તેની માતા કંચનબેન બચાવવા માટે જતા તેઓ પણ બન્ને પગના ભાગે દાઝી ગયેલ અને જીયાન્શી ઉ.વ.૭ માસ વાળીનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW