HomeGujaratમોરબી શહેરમાં 650 ગૌ માતા અને નંદીને રેડિયમના પટ્ટા લગાવામાં આવ્યા

મોરબી શહેરમાં 650 ગૌ માતા અને નંદીને રેડિયમના પટ્ટા લગાવામાં આવ્યા

ગૌ સેવા એજ માનવ ધર્મ ગ્રુપ દ્વારા મોરબી શહેરમાં ગૌ માતા અને નંદી મહારાજ ને રેડિયમના પટ્ટા લગાવામાં આવ્યા જેથી કરીને રાત્રીના સમયે રસ્તા પર જતાં વાહન ચાલકોને રાત્રીના સમયે રસ્તા ઉપર બેસેલા ગૌ માતા કે નંદી મહારાજ અંધારાના લીધે દેખાતા નથી અને અકસ્માત વધારે થાય જેથી કરીને આ અકસ્માત નો થાય તે માટે 650 ગૌ માતા અને નંદી મહારાજને પટ્ટા બાંધવામાં આવ્યા.આ સેવાકીય કાર્યમાં મોરબીના ગૌ સેવા એ જ માનવધર્મ ગ્રુપના બધા સભ્યો એ સાથ સહકાર આપ્યો તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW