HomeGujaratમોરબી જિલ્લા જેલમાં સફાઈ અભિયાન ચલાવાયુ 

મોરબી જિલ્લા જેલમાં સફાઈ અભિયાન ચલાવાયુ 

ભારત સરકારની સૂચનાથી ગાંધી જયંતીના દિવસે મહાત્મા ગાંધીજીને ટ્રીબુઅટ આપવાના આશયથી સ્વસ્થા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી સબજેલમાં જેલ સ્ટાફ દ્વારા 1 કલાક શ્રમદાન કર્યુ હતું. આ શ્રમદાન કાર્યમાં સબજેલના સ્ટાફ ક્વાટર, પાર્કિંગ, જેલ કેમ્પસ ખાતે જેલ અધિક્ષક- ડી. એમ. ગોહેલ, જેલર- પી. એમ. ચાવડા તથા તમામ સ્ટાફ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ જેલ બહાર પણ અન્ય સંસ્થાઓ સાથે સાફ સફાઈ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW