HomeGujaratઓ.આર પટેલની૧૧મી પુણ્યતિથિ નિમિત્તે ૧૮ મીએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

ઓ.આર પટેલની૧૧મી પુણ્યતિથિ નિમિત્તે ૧૮ મીએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

પાટીદાર સમાજના અગ્રણી અને અજંતા ગ્રુપના સ્થાપક ઓ આર પટેલની ૧૧મી પુણ્ય તિથિ નિમિત્તે સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા આગામી ૧૮ ઓકટોબરના રોજ સવારે ૯થી સાંજે ૫ કલાક સુધી શકત શનાળા ખાતે આવેલ પટેલ સમાજ વાડીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.આં બ્લડ ડોનેશન કેમ્પ માં જોડાવવા નીચેની લીંક પર ક્લિક કરવા આયોજકોએ જણાવ્યુ છે
https://forms.gle/7H1PuabdzyxnzM2ZA
વધુ માહિતી માટે 9825405076
90990118218 પર સંપર્ક કરવા જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW