આ આગની મોરબી ફાયર કંટ્રોલ પર સવારે 07.30 વાગ્યાની આસપાસ કોલ મળતા ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટના સ્થળ પર પહોંચી જઈને પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો,જોકે આ આગથી ટ્રક બળીને ખાક થઈ ગયો હતો પણ રાહતની વાત એ છે કે સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ હાલ જાણવા મળ્યું નથી