HomeGujaratમોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન પારેઘી ઉપપ્રમુખ માટે હીરાભાઈ અને મહેશભાઈ...

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન પારેઘી ઉપપ્રમુખ માટે હીરાભાઈ અને મહેશભાઈ વચ્ચે ટક્કર

મોરબી જિલ્લા પંચાયતની પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી સહિતના હોદેદારોની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થઇ જતા હવે નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણુક થવાની છે અને તે માટે બુધવારે ચુંટણી યોજાવવાની છે.આ માટે આજે ભાજપ દ્વારા પ્રમુખ ઉપ પ્રમુખ તેમજ કોંગ્રેસ દ્વારા ઉપ પ્રમુખ માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લા ભાજપમાં પ્રમુખ તરીકે હંસાબેન પારધી જયારે ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ ટમારિયાના નામની પ્રદેશ મોવડી મંડળે જાહેરાત કરતા બન્ને ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતા બીજી તરફ કોગ્રેસમાં એક પણ અનુ,જાતીના એક પણ સદસ્ય ચુંટાયેલ ન હોવાથી પ્રમુખ તરીકે ઉમેદવારી કરવામાં આવી નથી પરંતુ ઉપ પ્રમુખ તરીકે મહેશભાઈ પારેજીયાએ ફોર્મ ભર્યું છે.

આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ રહી છે પ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવાર ન હોવાથી જિલ્લા પંચાયત પ્રમુખ બિન હરીફ ચુંટાઈ શકે છે જયારે ઉપ પ્રમુખ તરીકે હીરાભાઈ ટમારિયા અને મહેશભાઈ પારજીયા વચ્ચે ટક્કર થશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW