HomeGujaratમોરબીના મહેન્દ્રનગર નજીક કારખાનામાં ચાલતા જુગાર ધામ પર LCB ત્રાટકી ૬ જુગારી...

મોરબીના મહેન્દ્રનગર નજીક કારખાનામાં ચાલતા જુગાર ધામ પર LCB ત્રાટકી ૬ જુગારી ઝડપાયા

મોરબીના મહેન્દ્ર નગર ગામની સીમમાં આવેલા સનફિલ્ડ સિરામિકના શેડમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની હોવાની મોરબી એલસીબીને બાતમી મળી હતી અને તેના આધારે એલસીબી પી આઈ ડી એમ ઢોલ અને પીએસઆઈ એન એચ ચુડાસમાં એ તેની ટીમ દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા ધર્મેશભાઈ જગજીવનભાઈ કૈલા,કમલેશભાઈ કરશનભાઈ વરસડા,ચેતન મગનભાઈ કાસુન્દ્રા,અલ્પેશભાઈ હરીભાઈ વસાણીયા,અશ્વિનભાઈ છગનભાઈ કાવર,રાજેશભાઈ પ્રાગજીભાઈ કાસુન્દ્રાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી 1,21 500 રોકડા ન 6 મોબાઈલ ફોન સહિત રૂ 1,56,500 સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને તેમના વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW