HomeGujaratમાળિયાના મોટા દહીસરા નજીક વોકળામાં ડૂબી જતા ખેડૂતનું મોત

માળિયાના મોટા દહીસરા નજીક વોકળામાં ડૂબી જતા ખેડૂતનું મોત

માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રણધીરભાઈ જલાભાઇ હુંબલ નામના 34 વર્ષીય ખેડૂત યુવાન સોમવારે સાંજના સમયે કુંતાસી જવાના રસ્તે થી પોતાના ખેતરે જતા હોય દરમિયાન રસ્તામાં વોકળાના પાણીમાં પડી જતા ડૂબવા લાગ્યો હતો અને ઊંડા પાણી માં ગરકાવ થઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. તો ધટનાની જાણ થતા જ ગ્રામજનો અને માળિયા પોલીસની ટીમ દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW