મોરબી તાલુકાના સોલંકીનગર ગામે માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા
પ્રતાપભાઇ વાલજીભાઇ લાલવાણી ઉ.વ-55, જેરામભાઇ બાબુભાઇ અખીયાણી ઉ.વ-35, તખુભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-22, રમેશભાઇ બાબુભાઇ આડેસરા ઉ.વ-35, ભરતભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-30, ઉમેદભાઇ જીવરાજભાઇ આડેસરા ઉ.વ-25, રમેશભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-28, કિશોરભાઇ વિનોદભાઇ ધામેચા ઉ.વ-22, જીવરાજભાઇ બાબુભાઇ આડેસરા ઉ.વ-૫0 રહે બધા સોલંકીનગર તા-જી-મોરબીવાળને રોકડ રકમ રૂ.6650 નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

