HomeGujaratમોરબી જિલ્લાના 7 પીએસઆઈની આંતરિક બદલી

મોરબી જિલ્લાના 7 પીએસઆઈની આંતરિક બદલી

મોરબી જીલ્લામાં ફરી એકવાર પોલીસ કર્મચારી અને અધિકારીઓની બદલીનો દૌર શરુ થયો છે બે દિવસ પહેલા એ એસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિતના 21 પોલીસ કર્મીઓની જીલ્લાના અલગ અલગ પોલીસ મથક તેમજ શાખા કચેરીમાં આંતરિક બદલી કર્યા બાદ એસપીએ વધુ એકવાર બદલીના ઓર્ડર પર મંજુરીની મહોર મારી છે

એસપી દ્વારા જિલ્લાના 7 પીએસઆઈની બદલીઓ પર મંજુરીની મહોર મારી હતી જેમાં એલસીબી પીએસઆઈ કે જે ચૌહાણ ને એલ આઈબી માં મુકવામાં આવ્યા છે તો એમ પી ચાવડાને લીવ રીઝર્વ માંથી રીડર બ્રાંચમાં ,સી એમ કરકરને એ ડીવીઝનમાંથી એલસીબી, એચ આર હેરભાના ટંકારા પોલીસ મથકમાંથી મોરબી જિલ્લા કંટ્રોલમાં,વી.આર.સોનારાને લીવ રીઝર્વ માંથી એમ ઓબીમાં મુકવામાં આવ્યા છે. તો જે સી ગોહિલને એમઓબીમાથી એ ડીવીઝન પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે આ સિવાય રીડર પીએસ આઈને ટંકારા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW