HomeGujaratમોરબીમાં સરકારે ફાળવેલા પ્લોટમાં કબજો કરનાર 2 શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત...

મોરબીમાં સરકારે ફાળવેલા પ્લોટમાં કબજો કરનાર 2 શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુન્હો નોધાયો

મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં આવેલા રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ અરજણભાઇ સોલંકી નામના 40 વર્ષીય યુવકને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20/05/2018ના રોજ સરકારી માલિકીનો 126.71 ચોરસ મીટરનો પ્લોટ રહેણાંક હેતુ માટે ફાળવ્યો હતો જોકે આ પ્લોટ પર વિસીપરામાં રહેતા ઓસમાણ ઉર્ફે હુશેનભાઇ સુલેમાનભાઇ સેડાત અને ઇબ્રાહીમ ઉર્ફે ઇભુ ઓસમાણ ઉર્ફે હુશેનભાઇ સેડાત નામના બે શખ્સોએ ગેર કાયદે કબજો કરી તે પચાવી પાડ્યો હતો આ અંગે અનેક વખતતંત્ર દ્વારા લેખિત સુચના આપવા છતાં પ્લોટ ખાલી નહી કરતા અંતે આ અંગે દિનેશભાઈ સોલંકી એ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અને તેમના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW